Breaking News : ડુમસ વિસ્તારમાં દારૂ પાર્ટી કરનારા 6 વેપારીની ધરપકડ કરાઈ, મોબાઇલ સહિત 1.67 કરોડનો...
સુરતના ડુમસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ફરી દારૂ પાર્ટી ઝડપાય છે. રાજહંસ બેલીઝામા બી ટાવર 1317 નંબરના ફ્લેટમાં ચાલી રહી હતી પોલીસે 14 દારૂની બોટલ 8 મોબાઈલ એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ...
tv9gujarati.com